Category: રમત ગમત

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝમાં 16 વર્ષથી એકપણ ODI સિરીઝ નથી હારી, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમવા જશે. પ્રથમ મેચ આજે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. બીજી તરફ…