Category: ગુજરાત

ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી…

અમદાવાદમાં મળી આવેલા માનવ અંગોમાં થયો મોટો ખુલાસો, પિતાએ પુત્રની હત્યા કરી માથું અને હાથ કાપી નાખ્યા.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ જગ્યાએથી મનુષ્યના અંગો મળી આવ્યા હતા. એક જ સરખી પોલિથીન બેગમાં આ ટુકડાઓ મળતા અલગ અલગ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. અમદાવાદમાં હાહાકાર…

રુંવાટા ઉભા કરી દે એવી ઘટના, મજાક…મજાકમાં મોત મળ્યું, બે મિત્રો કોમ્પલેક્સના ત્રીજા માળેથી નીચે પટકાયા.. જોવો વિડીયો

પાલનપુરના કેમ્પસમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બંને મિત્રો કોમ્પલેક્સ ત્રીજા માળેથી પડી ગયા હતા. એક મિત્ર મૃત્યુ પામ્યો. જ્યારે અન્ય એક મિત્રને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે…

આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની સંભાવના

આજે SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. વર્ચ્યુઅલ રીતે હાજર રહેલા રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ,…

વરસાદ વચ્ચે ગરવા ગીરમાં આવેલા જમજીર ધોધનો નજારો જોઈ બાહુબલી ફિલ્મની યાદ આવી જશે

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પર આવેલા તમામ નદી નાળાઓ છલકાઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં આવેલા કુદરતી સૌંદર્યના ખજાના સમા અનેક ધોધ પણ પોતાની પૂર્ણ ક્ષમતામાં વહી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલ…